Smita Gondkar captivating pictures Viral on social media
  • Home
  • Featured
  • મરાઠીની હોટ અભિનેત્રીએ ધડાધડ શેર કરી બોલ્ડ તસવીરો, ટૂંકા કપડાંંમાં આપ્યા બોલ્ડ પોઝ

મરાઠીની હોટ અભિનેત્રીએ ધડાધડ શેર કરી બોલ્ડ તસવીરો, ટૂંકા કપડાંંમાં આપ્યા બોલ્ડ પોઝ

 | 1:37 pm IST

અભિનેત્રી સ્મિતા ગોંડકર તેના ફોટોશૂટમાં પોતાની બોડી ફ્લોન્ટ કરતી રહે છે. ખૂબસૂરત સ્મિતા ગોંડકર એક ટ્રાવેલ ફ્રીક છે અને વિદેશી સ્થળોએ રજાઓમાં ફરવાનું પસંદ કરે છે. તે તેની આકર્ષક તસવીરો શેર કરી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી રહે છે.

ઘણાને ખબર નથી કે તે એક પ્રોફેશનલ સ્ટંટ બાઇકર પણ છે. 2009 માં ‘એમટીવી સ્ટંટ મેનિયા’ શોની એકમાત્ર મહિલા સેમિ ફાઇનલિસ્ટ હતી. સ્મિતાએ ‘મુમ્બાચા ડાબેવાલા’, ‘સત્ય-મોર ધેન હ્યુમન’ સહિત મરાઠી ફિલ્મોમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. , ‘હિપ હિપ હુરે’ અને ‘બાયકો નંબર 1’ મૂવીઝથી તે ટેલિવિઝન પર પણ લોકપ્રિય છે. સ્મિતા કલર્સ મરાઠીના રિયાલિટી શો ‘બિગ બોસ મરાઠી’ના સીઝન 1ની ફાઇનલિસ્ટમાંની એક હતી. હાલમાં જુઓ આ અભિનેત્રીના કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન