Smiti Irani Ras played on the sword to reveal Gurukul's students in Bhavnagar
  • Home
  • Videos
  • Featured Videos
  • ગુજરાત પધારેલા મોદી સરકારના મહિલા મંત્રી બંને હાથમાં ઉઘાડી તલવારે સ્ટેજ પર આવ્યા, Video

ગુજરાત પધારેલા મોદી સરકારના મહિલા મંત્રી બંને હાથમાં ઉઘાડી તલવારે સ્ટેજ પર આવ્યા, Video

 | 4:59 pm IST

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ગુજરાતના ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતાં. અહીં તેમનો મહારાણી લક્ષ્મીનો અવતાર જોવા મળ્યો હતો. કેન્દ્રીય કાપડ મંત્રી ભાવનગરમાં આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયેલા મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યાં હતાં. અહીં તેમણે તલવારબાજી પર હાથ અજમાવ્યો હતો. તેમણે ગુરૂકુળની વિદ્યાર્થીનીઓ સાથે ઉઘાડી તલવારે રાસ ખેલ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ એક નહીં પણ બંને હાથમાં ખુલી તલવારો સાથે તલવાર રાસ રમ્યો હતો. સ્મૃતિ ઈરાનીનું આ રૂપ જોઈ સૌકોઈ ચોંકી ઉઠ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન