સ્મૃતિ ઇરાનીએ અ'વાદમાં સંબોધી પ્રેસ કોન્ફરન્સ: VIDEO - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સ્મૃતિ ઇરાનીએ અ’વાદમાં સંબોધી પ્રેસ કોન્ફરન્સ: VIDEO

સ્મૃતિ ઇરાનીએ અ’વાદમાં સંબોધી પ્રેસ કોન્ફરન્સ: VIDEO

 | 5:18 pm IST

ગુજરાતની મુલાકાતે આવેલા સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી તરીકે ભાજપ તેમના પર પસંદગી ઉતારશે તેવી વાતને તેમણે અફવા ગણાવી હતી. ગુસ્સે કે અપસેટ થયા વગર હાસ્ય રેલાવીને તેમણે કોઈપણ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.