Video : સંતરામ મંદિરમાં બોર ઉછાળતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે - Sandesh
NIFTY 10,528.35 +47.75  |  SENSEX 34,305.43 +112.78  |  USD 65.3900 +0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : સંતરામ મંદિરમાં બોર ઉછાળતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે

Video : સંતરામ મંદિરમાં બોર ઉછાળતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે

 | 3:56 pm IST

પોષી પૂનમના દિવસે અનોખી પરંપરા જોવા મળી હતી. ડામાં નડિયાદના સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની અનોખી પરંપરા છે. અહી ભક્તો બોર ઉછાળે છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જેથી ભક્તો બોરવર્ષા કરવા માટે ઉમટ્યાં હતાં. જોકે આ વર્ષો જૂની પરંપરા છે.