પદ્માવતની સફળતાને એન્જોય કરી રહેલાં દિપીકા-રણવીરની તસ્વીરો થઈ વાયરલ – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પદ્માવતની સફળતાને એન્જોય કરી રહેલાં દિપીકા-રણવીરની તસ્વીરો થઈ વાયરલ

પદ્માવતની સફળતાને એન્જોય કરી રહેલાં દિપીકા-રણવીરની તસ્વીરો થઈ વાયરલ

 | 1:11 pm IST

પદ્માવતની સક્સેસ એન્જોય કરી રહેલાં રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ રવિવાર સાંજે ફિલ્મમેકર કરણ જોહરનાં ઘરની બહાર જોવા મળ્યા હતા. સૂત્રોનાં અનુસાર, બોલિવૂડનું આ કપલ દિપીકા અને રણવીરને કરણ જોહરનાં ઘરની બહાર દેખાયા હતા. બંને કારની બેકસીટ પર બેઠેલા હતા. આ કપલ કૈઝ્યુઅલ આઉચફીટમાં જોવા મળ્યું હતું. બંનેની ફિલ્મ પદ્માવત 19 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 250 કરોડની કમાણી કરી છે. જો કે, આ બંને ક્યારે લગ્ન કરશે ઓ તો ખબર નથી પણ અત્યારે તેઓ પદ્માવતની સફળતાને લીધે બહુ ખુશ છે. તેમજ રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે.