So much for Priyanka's appearance in such a wardrobe
  • Home
  • Photo Gallery
  • પ્રિયંકાના આવા કપડામાં દેખાયું ઘણું બધું, ફોટો પ્રકાશ વેગે થયો રહ્યો છે વાયરલ

પ્રિયંકાના આવા કપડામાં દેખાયું ઘણું બધું, ફોટો પ્રકાશ વેગે થયો રહ્યો છે વાયરલ

 | 10:27 am IST

‘દેશી ગર્લ’ એટલે કે અભિનેત્રી પ્રિયંકા ચોપડા બોલિવૂડની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીમાંથી એક માનવામાં આવે છે. પ્રિયંકા ભલે ફિલ્મોથી દુર હોય, પરંતુ તે પોતાની તસ્વીરોને લઈને ખુબ ચર્ચાઓમાં છવાયેલી રહેતી હોય છે. જ્યારથી પ્રિયંકા પેરિસ ગઈ છે, તે બાદ તેનો એક નવો લુક સામે આવ્યો છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા શનિવારે LA Beautyconના પિંક કાર્પેટ પર ઉતરી હતી અને તે દરમિયાન પ્રિયંકા નેટ ટોપ સાથે વ્હાઈટ બ્લેઝર અને મેચિંગ પેન્ટમાં ખુબ બોલ્ડ અંદાજમાં નજરે આવી હતી. જ્યારે તેના ક્લેવેજ પણ સાફ દેખાઈ રહ્યાં હતા

આ વાઈરલ તસ્વીરોમાં તેના ક્લેવેજ દેખાઈ રહ્યાં છે અને સાથે તેણે બ્લેક કલરનો સ્કાર્ફને બ્લેઝર સાથે ટાઈ કરેલો છે. સાથે જ તેના મેકઅપની વાત કરવામાં આવે તો તેણે મિનિમલ મેકઅપ, પિંક આઈશેડો અને લિપસ્ટિક દ્વારા પોતાના લુકને પરફેક્ટ રાખ્યો છે. હેરસ્ટાઈલની જો વાત કરવામાં આવે તો પ્રિયંકાએ વાળના પાર્ટીશન કરી પોની કરી છે અને તે દરમિયાન પ્રિયંકા દ્વારા બ્લેક હાઈ હીલ્સ કેરી કર્યા છે.

જુઓ આ વીડિયો: અમદાવાદના ધોલેરામાં 7 ગામના લોકોનું સ્થળાંતર કરાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન