Social distance is maintained, corona transition does not happen, video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • આ ભારતીય જુગાડથી કોરોના વાયરસનું સંક્રમણ અટકી જશે, વીડિયો વાયરલ

આ ભારતીય જુગાડથી કોરોના વાયરસનું સંક્રમણ અટકી જશે, વીડિયો વાયરલ

 | 7:43 pm IST

ઇન્ટરનેટ પર ભારતના ગ્રામીણ વિસ્તારના લોકો દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઓજારો વિશે તમે વીડિયો જોયા હશે ત્યાં જ તેમના દ્વારા કરવામાં આવેલા જુગાડના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં આ પહેલા વાયરલ થઇ ચૂક્યાં છે ત્યારે કોરોના મહામારીમાં સમાજિક અંતરને જાળવી રાખવાનો આ વીડિયો જોઇ તમે માથું ખંજવાળશો.

આ વીડિયો ટ્વીટર પર @BharatP44એ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે,’લોકો સાથે સામાજિક અંતર જાળવી રાખવા માટે એક યુવકે સ્પેશલ જુગાડ કર્યો છે’. અત્યાર સુધીમાં આ વીડિયોવને હજારો લાઇક મળી ચૂક્યા છે.

વીડિયોમાં સાફ જોઇ શકાય છે કે, યુવકે સાઇકલના પેડલ, ટાયર, ચેઇન, દોરડૂં અને એક ટોકરીની મદદથી એવી વસ્તુ બનાવી છે કે કોઇ પણ દુકાનદાર કોઇ ગ્રાહકના સંપર્કમાં આવ્યા વગર સામાન આપી શકે છે અને પૈસા પણ લઇ શકે છે. સૌથી મોટી વાત એ કે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે અંતર રહેશે અને કોરોના સંક્રમિત થવાના ચાન્સ ઓછા થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન