social media falls in love with video of these child hug
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: વિદેશમાં જોવા મળ્યો કુંભના મેળા જેવો નજારો, નાના ટેણિયાએ લાખો લોકોને કર્યા ભાવૂક

VIDEO: વિદેશમાં જોવા મળ્યો કુંભના મેળા જેવો નજારો, નાના ટેણિયાએ લાખો લોકોને કર્યા ભાવૂક

 | 1:07 pm IST

સોશિયલ મીડિયાનાં ન્યૂયોર્કનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે માસુમ બાળકો જોવા મળી રહ્યા છે. વીડિયો એક રસ્તા પર શુટ કરવામાં આવ્યો છે. બે બાળકો દોડીને આવે છે અને એકબીજાવે ગળે લગાડે છે. એવી રીતે ગળે ગલાડે છે જાણે તે કુંભના મેળામાંથી બે ખોવાયેલા ભાઈઓ વર્ષો પછી મળતા હોય.

આ વીડિયોમાં તમને જે બાળકો દેખાઈ રહ્યા છે તેની ઉમર માત્ર 2 વર્ષ છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ બે બાળકો કેટલા ભાવુક થઈને ગળે મળે છે. જ્યારે હાલમાં ઘર ઘરમાં ભાઈ ભાઈ વચ્ચે વિવાદ ચાલતો હોય ત્યારે આ રીતે પ્રેમનો વીડિયો જોઈને સૌ કોઈ ભાવુક થઈ રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો શેર કરી રહ્યા છે અને ભાવુક થઈ રહ્યા છે. તો તમે પણ જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન