keep watching social media Funny Video viral see that
  • Home
  • Featured
  • વીડિયો જોઈને તમે પણ કહેશો કે ભાઈ પત્ની તો પાતળી જ સારી હો, તમે પણ જુઓ મજા આવશે

વીડિયો જોઈને તમે પણ કહેશો કે ભાઈ પત્ની તો પાતળી જ સારી હો, તમે પણ જુઓ મજા આવશે

 | 1:29 pm IST

આપણે ત્યાં નાના બાળકોને મસ્તી કરતા રમતા તો તમે જોયા જ હશે. કદાચ આ જ કારણે બાળકો આટલા ખુશ રહી શકે છે. આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ માસુમીયત ક્યાંક ખોતા જઈએ છીએ. પણ ક્યારેક ક્યારેક મસ્તી કરી લેવી ભાઈસાબ.

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે લગ્ન સમારોહમાં ખુરશીઓનો થપ્પો પડ્યો હતો બધા નવરા પડ્યા હતા એવામાં એક ભાઈને તુક્કો સુજ્યો કે ચલો કંઈક નવુ કરીએ આમ તો ખુરશી એવો શબ્દ આવે એટલે આપણને લાગે કે સંગીત ખુરશી રમ્યા હશે પણ નાના આ ભાઈ તો ભારે જબરા તેમને વળી નવો તુક્કો સુજ્યો અને તેમણે નવી રમત શરૂ કરી.

આ રમતમાં એવું કરવામાં આવ્યુ કે એક ખુરશી પર એક ખુરશી મુકવાની હાથથી ઉંચકી તેના પર પાર્ટનરને બેસાડવાની ફરી બીજી ખુરશી ઉચકી ઉપર મુકવાની બેન જલ્દી જલ્દી નીચે ઉતરી જાય ભાઈ ફરી ખુરશી પર બેસાડે. આ રમતની મજેદાર વાતતો એ હતી કે બંનેનો સાથ સહકાર જરૂરી હતો. તો તમે પણ ક્યારેક આવી કોઈ મજેદાર રમત રમી લેજો પણ હા હો શરત માત્ર એટલીકે તમારી પાર્ટનર હળવી હોવી જોઈએ નહી તો તમે ઉચકી નહી શકો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન