- Home
- Videos
- Featured Videos
- લગ્નમાં પતિ-પત્નીની આવી અદભૂત રમત તમે ક્યાંય નહીં જોઈ હોય, વીડિયો જોઈ બઠ્ઠા વળી જશો

લગ્નમાં પતિ-પત્નીની આવી અદભૂત રમત તમે ક્યાંય નહીં જોઈ હોય, વીડિયો જોઈ બઠ્ઠા વળી જશો
મ્યુઝિકલ ખુરશી સ્પર્ધા બધાને યાદ હશે. કોઈપણ માણસ શાળાના દિવસો દરમિયાન આ રમત રમતો જ હોય છે. જો કે, આ રમત નવીન રીતે દર્શાવતો વીડિયો વાયરલ થયો છે. લગ્ન સમારંભમાં કંઈક આવી જ અલગ સ્પર્ધા જોવા મળી હતી. રમતનું નામ તો જાણવા નથી મળ્યું પણ એક પછી એક ખુરશીઓ ઉપાડીને રમત રમવાની છે.
દરેક ખુરશી ઉપર ખુરથી મુકી પછી પત્નીને ઉરપ બેસાડવાની અને ફરીછી આ જ રીતે. જે કોઈપણ પહેલા ખુરથીનો એક થપ્પો પુરો કરી લે તે દંપતીને વિજેતા જાહેર કરવામાં આવે. જેમાં લગભગ ચારથી પાંચ યુગલો શામેલ હતા.
હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ રમત રમતા કપલને જોઈને હરખાઈ રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે. લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. તો તમે પણ જુઓ અહીં આ મજેદાર વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન