મોડલ સોફિયા હયાતે કર્યો ખુલાસો, આ રીતે ઉતાર્યો હતો અમારો બેડરૂમ Video - Sandesh
  • Home
  • Entertainment
  • મોડલ સોફિયા હયાતે કર્યો ખુલાસો, આ રીતે ઉતાર્યો હતો અમારો બેડરૂમ Video

મોડલ સોફિયા હયાતે કર્યો ખુલાસો, આ રીતે ઉતાર્યો હતો અમારો બેડરૂમ Video

 | 3:49 pm IST

મોડલ સોફિયા હયાતે થોડા દિવસ પહેલા જ પતિ સાથે બેડરૂમ વીડિયો શૅર કર્યો હતો. જેની પર તે ટ્રોલ થઇ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. સોફિયા અને તેનો પતિ વ્લાદ હાલ ઇજીપ્તમાં છે. સોફિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હનીમૂનના કેટલાક ફોટોઝ શૅર કર્યા હતાં. જેમાં તે પતિ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

પરંતુ હવે તેણે આ વીડિયો વિશે ખુલાસો કર્યો હતો. જેને સાંભળીને તમને આશ્ચર્ય થશે. સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી હતી. તેણે લખ્યું હતું કે,’આ બધું જ એક અજાણ્યા વ્યક્તિએ બંધૂકની અણીએ અમને કરાવ્યું હતું.

કૈરોમાં અમને બન્નેને એક વ્યક્તિએ પકડી રાખ્યા હતાં અને બંધૂકની અણીએ રોમાન્સ કરવાનું કહ્યું હતું.’ નોંધનીય છે કે આ વીડિયોમાં સોફિયા અને તેનો પતિ કોન્ડોમની વાત કરી રહ્યાં હતાં. આ વીડિયોમાં બન્ને એકબીજા સાથે કોઝી થઇને કિસ કરતાં જોવા મળ્યા હતાં.

Beach..my baby..and the sea! Honeymoon day 1

A post shared by Sofia Hayat (@sofiahayat) on

આ પહેલા સોફિયાએ રાખી સાવંતની કોન્ડોમ એડને સપોર્ટ કર્યું હતું. તેણે કહ્યું હતું કે,’હું તેના કામની પ્રશંસા કરૂ છું. તેની કોન્ડોમ એડથી લોકોને સેફ સેક્સની શિક્ષા મળશે. રાખીની જાહેરાત અત્યાર સુધીની સૌથી સારી જાહેરાત છે. હું તો એ વાતથી હેરાન છું કે અચાનક આ મુદ્દો એટલો મોટો કઇ રીતે બની ગયો.’