જાણી લો સોફ્ટ સોફ્ટ ભાવનગરી ગાંઠિયા આ રીત - Sandesh
  • Home
  • Food & Travel
  • જાણી લો સોફ્ટ સોફ્ટ ભાવનગરી ગાંઠિયા આ રીત

જાણી લો સોફ્ટ સોફ્ટ ભાવનગરી ગાંઠિયા આ રીત

 | 3:30 pm IST

સામગ્રી

ચણાનો લોટ- 500 ગ્રામ
અજમા અધકચરા વાટેલા- 10 ગ્રામ
પાપડિયો ખારો- 10 ગ્રામ
મીઠું- સ્વાદાનુસાર
તેલ- તળવા માટે

રીત
ચણાના લોટને ચાળી તેમાં અજમો મીઠું અને પાપડિયો ખારો નાંખી સારી રીતે હલાવો. ગાંઠિયાનો લોટ હુંફાળા પાણીથી બાંધવો. આ લોટ સહેજ નરમ રાખવો અને તેને સારી રીતે ફીણવો. હવે એક તવામાં તેલ ગરમ મુકી તેના પર ઝારો રાખી અને થોડો થોડો લોટ લઈ ગરમ તેલમાં ગાંઠિયા પાડવા. તૈયાર થઈ જશે સોફ્ટ સોફ્ટ ભાવનગરી ગાંઠિયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન