તૈમૂર જેટલી જ cute છે તેની બહેન ઈનાયા, સોહા સાથે એરપોર્ટ પર થઈ ક્લિક: pics - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • તૈમૂર જેટલી જ cute છે તેની બહેન ઈનાયા, સોહા સાથે એરપોર્ટ પર થઈ ક્લિક: pics

તૈમૂર જેટલી જ cute છે તેની બહેન ઈનાયા, સોહા સાથે એરપોર્ટ પર થઈ ક્લિક: pics

 | 1:34 pm IST

બોલિવૂડ અભિનેત્રી અને સૈફ અલી ખાનની  બહેન સોહા તેની દીકરી  ઈનાયા નૌમી ખેમૂ સાથે એરપોર્ટ ખાતે જોવા મળી હતી. ઈનાયાનો જન્મ 29 સપ્ટેમ્બરના રોજ થયો હતો. ત્યારપછી તેની કેટલીક તસવીરો સામે આવી હતી. ત્યારે ફરીવાર સોહા સાથે ઈનાયાની તસવીરો વાઇરલ થઈ છે. ઈનાયાને સાથે લઈ સોહા મુંબઈ એરપોર્ટ ખાતે પહોંચી હતી. આ તકે ઈનાયા તેની માતાના ખભા પર માથુ રાખી આરામ ફરમાવતી જોવા મળી હતી. ઈનાયા પણ તેના ભાઈ તૈમૂર જેટલી જ ક્યૂટ લાગી હતી.