સોહાએ લાડકી ઈયાનાનો ફોટો કર્યો શેર, જોઈ લો First Look ક્લિક કરીને - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોહાએ લાડકી ઈયાનાનો ફોટો કર્યો શેર, જોઈ લો First Look ક્લિક કરીને

સોહાએ લાડકી ઈયાનાનો ફોટો કર્યો શેર, જોઈ લો First Look ક્લિક કરીને

 | 4:21 pm IST

બોલિવૂડ અભિનેત્રી સોહા અલી ખાન અને કૃણાલ ખેમુના ઘરે 28 સપ્ટેમ્બરના રોજ પુત્રીનો જન્મ થયો હતો. સોહા અલીએ આજ સુધી તેની લાડકવાયી પુત્રીનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો ન હતો. પરંતુ આજે વિશ્વ બાળ દિવસની શુભેચ્છા પાઠવી સોહાએ ઈન્સ્ટાગ્રામ પર તેની પુત્રી ઈયાનાનો ફોટો શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફોટો શેર થયાની સાથે જ વાયરલ થઈ ચુક્યો છે.