solid dance video viral of one labor
  • Home
  • Videos
  • Featured Videos
  • મજુર માણસનાં આ ડાન્સ સામે ટાઈગર શ્રોફને પણ માથું નમાવવું પડે, VIDEO વાયરલ

મજુર માણસનાં આ ડાન્સ સામે ટાઈગર શ્રોફને પણ માથું નમાવવું પડે, VIDEO વાયરલ

 | 6:38 pm IST

અવાર નવાર સામાન્ય લોકોમાં ભરપૂર ટેલેન્ટ જોવા મળતું હોય છે. હવે આ લોકોને જો પ્લેટફોર્મ મળે તો એ ક્યાંના ક્યાં પહોંચી જાય એવું આપણે ઘણાનાં મુખેથી સાંભળતા હોઈએ છીએ. તો આ વીડિયો જોઈને પણ તમને એમ જ થશે કે આ માણસને તક મળવી જોઈએ.

એક મજુર માણસ બપોરે જમવાનાં સમયે ડાન્સ કરતો હતો અને એનો વીડિયો વાયરલ થયો છે. જમ્યાં પછી જે આરામ કરવાનો સમય હોય ત્યારે આ ભાઈએ પોતાનાં સાથી મિત્રોને પોતાનું ડાન્સ ટેલેન્ટ બતાવ્યું હતું કે જેનો વીડિયો વાયરલ થયો છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન