પ્રેમમાં સફળતા પ્રાપ્ત કરવા અપનાવો આ ટોટકા, વાયુવેગે મળશે રિઝલ્ટ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • પ્રેમમાં સફળતા પ્રાપ્ત કરવા અપનાવો આ ટોટકા, વાયુવેગે મળશે રિઝલ્ટ

પ્રેમમાં સફળતા પ્રાપ્ત કરવા અપનાવો આ ટોટકા, વાયુવેગે મળશે રિઝલ્ટ

 | 3:35 pm IST

તમામ પ્રયત્નો કર્યા બાદ પણ તમને પ્રેમમાં સફળતા નથી મળી રહી તો આ ખબર તમારા માટે છે. જો તમે સાચા જીવનસાથીની શોધમાં છો અને ઇચ્છો છો કે તમારો થનાર પાર્ટનર પણ આ સુંદર સંબંધને ખુબ જ ઇમાનદારીથી નિભાવે તો આ સરળ ટોટકાને અજમાવી જુઓ. આશા છે કે આ પછી તમે ક્યારેય પ્રેમમાં દગો નહી ખાવ.

ટોટકાની સમજ ધરાવનારા લોકોનું માનિએ તો ધતુરાના બીજ, નાળિયેર અને કપૂરને લઇ તેને વાટી નાંખો અને થોડું મધ મીક્ષ કરો. હવે દરરોજ ઘરથી બહાર નિકળતા પહેલા તેનું તિલક માથા પર લગાવો. માનવામાં આવે છે કે, આવું કરવાથી પ્રેમી/પ્રેમીકા ક્યારેય એક બીજાને છોડીને જતા નથી અને એક બીજા સાથે ક્યારેય તેમના ઝઘડા થતા નથી.

કોઇ લાખો વાતો કરે પરંતુ પ્રેમની શરૂઆતમાં આકર્ષણની ખુબ મોટી ભૂમિકા હોય છે. માટે જરૂરી છે કે તમારા આકર્ષણને મેંટેન કરોય આ માટે કેળું લો અને કેટલાક ગોરોચન ભેળવીને તેનો લેપ બનાવો અને આ લેપને માથા પર લગાવો, આથી તમારામાં ચમત્કારિક આકર્ષણ શક્તિ આવી જશે.

આ ઉપાય ખાસ કરીને મહિલાઓ માટે છે. પતિને પ્રેમ નથી મળ્યો રહ્યો અથવા પ્રેમી તમારાથી દૂર થઇ રહ્યો છે તો શુક્રવારનાં દિવસે ત્રણ-ચાર ઇલાઇચી લો અને ભગવાન કૃષ્ણને યાદ કરતા શરિર પર સ્પર્શ કરાવો અને સાડીના એક ખુણે બાંધી લો અથવા રૂમાલમાં બાંધી લો. બાદમાં આ ઇલાયચીને શનિવારની સવારે ખાવા પીવાની કોઇ વસ્તુમાં ઘોળી પોતાના પતિ /પ્રેમીને ખવરાવી દો. આ ટોટકો ઓછામાં ઓછૂં ત્રણ શુક્રવાર કરવું.