Rashifal 18th March 2019
  • Home
  • Astrology
  • સોમ પ્રદોષ, ગોવિંદ દ્વાદશી, જાણો સોમવારે કઈ રાશિના લોકો પર ઉતરશે શિવજીની કૃપા

સોમ પ્રદોષ, ગોવિંદ દ્વાદશી, જાણો સોમવારે કઈ રાશિના લોકો પર ઉતરશે શિવજીની કૃપા

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, ફાગણ સુદ બારસ, સોમવાર, તા. ૧૮-૩-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ બારસ ક. ૧૭-૪૪ સુધી. ચંદ્ર નક્ષત્ર : આશ્લેષા ક. ૨૧-૪૬ સુધી પછી મઘા.ચંદ્ર રાશિ : કર્ક ક. ૨૧-૪૬ સુધી પછી સિંહ. જન્મ નામાક્ષર : કર્ક (ડ.હ.), સિંહ (મ.ટ.).

કરણ : બવ/બાલવ/ કૌલવ/તૈતિલ. યોગ : સુકર્મા ક. ૨૧-૧૭ સુધી પછી ધૃતિ. રાહુકાળ : દિવસે ક. ૦૭-૩૦ થી ૦૯-૦૦

વિશેષ પર્વ : સોમ પ્રદોષ. સૂર્ય ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ ક. ૧૬-૫૯થી. ગોવિંદ દ્વાદશી. ચંદ્ર-શુક્રનું ઓપોઝિશન. ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ.ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન