Video : Atal Bihari Vajpeyee
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : અટલ બિહારી વાજપેયીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Video : અટલ બિહારી વાજપેયીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

 | 12:34 pm IST

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, ભારતીય જનતા પાર્ટીના સ્થાપકોમાના એક અને દેશના લોકલાડીલા નેતા એવા અટલ બિહારી વાજપેયીની તબિયત ભારે નાજુક છે. ભારતીય રાજકારણમાં વાજપેયીનું જળહળતું નામ છે. વાજપેયીજીને તેમના હિંમતભર્યા કાર્યો અને યાદગાર ભાષણો માટે હંમેશા યાદ રાખવામાં આવશે. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924માં મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. વાજપેયીનું મુળ વતન ઉત્તર પ્રદેશમાં આવેલું બટેશ્વર છે. તો ચાલો વાજપેયીના જીવન પર નાખીયે એક નજર…