some-rare-and-interesting-stories-related-to-dada-kalabhairav
  • Home
  • Featured
  • દાદા કાલભૈરવ સાથે જોડાયેલી કેટલીક દુર્લભ અને રોચક કથાઓ, video

દાદા કાલભૈરવ સાથે જોડાયેલી કેટલીક દુર્લભ અને રોચક કથાઓ, video

 | 9:34 am IST

આજે છે કારતક વદ સાતમ અને ગુરુવાર આજે છે કાલભૈરવ જયંતિ ત્યારે સૌથી પહેલા દાદા કાલભૈરવના અવતાર સાથે જોડાયેલી જાણીશું કેટલીક રોચક કથા અને રાજ્યના અલગ અલગ જગ્યાએ સ્થાપિત કાલભૈરવ દાદાના કરીશું કલ્યાણકારી દર્શન.

ભગવાન શિવના આ સ્વરૂપનો અનેરો મહિમા છે. ભગવાન તેના ભક્તોની તમામ ઇચ્છાઓ અને કામનાઓ પુર્ણ કરે છે. દાદા કાલભૈરવ ખુબજ ઝડપથી પ્રસન્ન થાય છે. તેમને રિઝવવા ખુબજ સહેલા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન