Friendship Day: These songs will remind you of the days passed with friends
  • Home
  • Entertainment
  • Bollywood
  • Friendship Day: દોસ્તો સાથે પસાર કરેલા દિવસોની યાદ અપાવશે આ ગીતો

Friendship Day: દોસ્તો સાથે પસાર કરેલા દિવસોની યાદ અપાવશે આ ગીતો

 | 12:53 pm IST
  • Share

ફ્રેન્ડશિપ ડે(5 ઑગષ્ટ, 2018) નિમિત્તે અમે તમને બોલિવુડનાં કેટલાક ગીત વિશે જણાવશું. આ ગીતોને સાંભળીને તમને કૉલેજનાં દિવસો અને પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે વિતાવવામાં આવેલી યાદગાર પળો તાજી થઇ જશે.

આમ તો બૉલિવુડમાં દોસ્તીને ડેડિકેટેડ ઘણી ફિલ્મો બની છે, પરંતુ તેના ગીતો તમને તમારા દોસ્તોની યાદ અપાવશે. ફ્રેન્ડશિપ ડેનાં દિવસે લોકો ફ્રેન્ડશિપવાળા ગીતો સાથે પોતાના દોસ્તોનો ફૉટો અને વિડીયો સોશિયલ સાઇટ્સ પર શેર કરતા હોય છે અને જુના દિવસોને યાદ કરે છે.

આ ફ્રેન્ડશિપ ડેનાં તમે તમારા દોસ્તોને બોલિવુડનાં આ ગીતો ડેડિકેટ કરી શકો છો. આ ગીતો સાંભળીને તમને તમારા દોસ્ત, તેમની સાથે પસાર કરેલો સમય યાદ આવી જશે અને દોસ્તી ફરી તાજી થઇ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો