Some special talk about fingering in a private part of a woman during intercourse
  • Home
  • Featured
  • સંભોગ દરમિયાન મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ફિંગરિંગ અંગે કેટલીક ખાસ વાતો

સંભોગ દરમિયાન મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ફિંગરિંગ અંગે કેટલીક ખાસ વાતો

 | 2:26 pm IST

આપણે હંમેશાથી સાંભળતા આવ્યા છીએ કે સારા સેક્સ, સારા ઓર્ગેજમ કે સારા સંબંધને વિક્સિત કરી શકે છે. પરંતુ આપણને ઘણી વખત શરમ આવનારા પ્રશ્ન કેવી રીતે સમજીએ છીએ. ફિંગરિંગ એક એવો પ્રશ્ન છે ફિંગરિંદ એક પ્રકારની યૌન ગતિવિધિ છે. જેમા એક કે વધારે આંગળીઓને સાથીનાયૌન અંગમાં પ્રવેશ કરાવવામાં આવે છે. યૌન સંબંધમાં ફિંગરિંગનો મતલબ કે તો યોનિમાં આંગળી નાખવી હોય છે. ફિંગરિંગ ક્યારેક-ક્યારેક હસ્તમૈથુનનો ભાગ પણ હોય છે.

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઇ કે ઘણાલોકો પ્રારંભિક યૌન ક્રિયા તરીકે ફિંગરિંગમા્ં સંલગ્ન થાય છે ફિંગરિંગ મહિલા પાર્ટનરને પ્રસન્ન કરવા માટે બેસ્ટ ઉપાયમાંથી એક માનવામાં આવે છે. જે તમને ખરેખર વાસ્તવમાં ઉત્તેજના આપવામાં સહયોગ કરે છે. અને તેમા ઓર્ગેજમ પ્રાપ્ત કરવામાં મદદ માટે સર્વોત્તમ રીતમાંથી એક હોય શકે છે. ઓરલ સેક્સ કે લિંગ પ્રવેશની તુલનામાં આ ફિંગરિંગ કરનારા માટે અપેક્ષાકૃત સુરક્ષિત પણ છે.

સૌથી પહેલા મહત્વપૂર્ણ વાત એ છે કે સુનિશ્ચિત કરવું કે બન્ને પાર્ટનર તેમા સરખો અનુભવ કરે છે. બન્ને તેમા કમ્ફર્ટેબલ છે. કોઇ અલગ-અલગ વસ્તુ પસંદ કરે છે અને વિભિન્ન વસ્તુઓ આનંદ લે છે. જેથી સ્વસ્થ વાતચીત ખવી સૌથી વધારે મહત્વપૂર્ણ છે. એવુ પણ સુનિશ્ચિત કરો કે તમારા નખ યોગ્ય રીતે કટ કરેલા અને સ્વસ્થ હોવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન