ગુજરાતમાં સિંહોની સુરક્ષામાં ચાલે છે પોલંપોલ, સિંહો પાછળ દોડાવી કાર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં સિંહોની સુરક્ષામાં ચાલે છે પોલંપોલ, સિંહો પાછળ દોડાવી કાર

ગુજરાતમાં સિંહોની સુરક્ષામાં ચાલે છે પોલંપોલ, સિંહો પાછળ દોડાવી કાર

 | 8:55 pm IST
  • Share

કેટલાંક લોકો વનરાજને દોડાવીને માણે છે પિશાચી આનંદ,  વીડિયો વાયરલ !
+
અમરેલી આસપાસના વિસ્તારમાં બિના રોકટોક સિંહદર્શન ક્યાંથી કરવું અને સિંહોને કેવી રીતે કનડગત કરવી તેની ફિરાકમાં રહેતાં કેટલાંક લોકો સિંહોની પાછળ પડી જાય છે. આવા જ એક કિસ્સામાં કેટલાંક અજાણ્યા શખ્સોએ સિંહની પાછળ કાર દોડાવી તેમને થકવી નાંખી પિશાચી આનંદ માણતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સિંહો પોતાનો જીવ બચાવવા દોટ મૂકીને જતા આ વીડિયોમાં જોઈ શકાય છે. કોણ છે આ વનરાજના દુશ્મન ..? ક્યાં છે સિંહોની સુરક્ષાના દાવા કરતા અધિકારીઓ ..? જુઓ આ સિંહોની દુર્દશા ગુજરાતમાં જ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન