વોશરૂમમાં ફોનની સાથે કઇક આવું કામ કરે છે યુવકો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • વોશરૂમમાં ફોનની સાથે કઇક આવું કામ કરે છે યુવકો

વોશરૂમમાં ફોનની સાથે કઇક આવું કામ કરે છે યુવકો

 | 4:51 pm IST

યુવક અને યુવતીઓની કેટલીક આદતો સરખી હોય છે. કેટલીક વખત યુવતીઓ વોશરૂમમમાં ફોન પર ગોસિપ કરવા માટે લઇને જાય છે. પરંતુ હવે તો યુવકો પણ વોશરૂમમાં જતા સમયે તેમનો ફોન બહાર રાખવાની જગ્યાએ તેમની સાથે લઇને જાય છે. તો આવો જોઇએ યુવકો વોશરૂમમાં ફોન લઇ જઇને શુ કરે છે. તેમજ આમ કરવા પાછળનું કારણ શું છે.

• કેટલીક વખત યુવકો તેમની ઓફિસમાં આવેલી નવી યુવતી અંગે વાત કરવા તે વોશરૂમમાં જાય છે. તેમની સુંદર ફિમેલ સ્ટાફ અંગે તે દરેક લોકોની સામે તો વાત કરી શકતા નથી.

• કેટલીક વખત યુવકો તેમની ગર્લફ્રેન્ડથી વાત કરવા માટે પણ વોશરૂમમાં જતા રહે છે. કારણકે ઘરમાં દરેક લોકોની સામે ગર્લફ્રેન્ડથી વાત કરી શકતા નથી. એવામાં યુવકો તેમની ગર્લફ્રેન્ડની સાથે વાત કરવા માટે વોશરૂમમાં જાય છે. પેરેન્ટ્સ કે ઓફિસના સ્ટાફથી છૂપાઇને વાત કરવા માટે સૌથી બેસ્ટ જગ્યા તેમને વોશરૂમ લાગે છે.

• જો તમે ઓફિસમાં છો અને અચાનક ઇન્ટરવ્યુ કોલ આવી જાય છે તો યુવકો વાત કરવા માટે વોશરૂમમાં જતા રહે છે. ઓફિસમાં સ્ટાફથી બચવા માટે અને ઘરમાં શાંતિથી વાત કરવા માટે તેમણે વોશરૂમ સારી જગ્યા કોઇ નથી લાગતી.

• યુવક તેમની ગર્લફ્રેન્ડ કે ફ્રેન્ડથી પ્રાઇવેટ કરવા માટે પણ વોશરૂમમાં જાય છે. વોશરૂમમાં તે તેમની ફ્રેન્ડ કે પાર્ટનરથી કોઇપણ વાત કરવામાં અટકાટ અનુભવતા નથી અને બિંદાસ વાત કરી શકે છે.

• જે યુવકોને ગેમ રમવાનો શોખ હોય છે તે ગેમ રમતા રમતા તેમનો ફોન લઇને વોશરૂમમાં જતા રહે છે અને વોશરૂમમાં ફોન લઇ જઇને ગેમ રમે છે.