એક અંગ્રેજે શીખની આવી ઉડાવી મજાક પછી થયું જોવા જેવું - Sandesh
  • Home
  • Nri
  • એક અંગ્રેજે શીખની આવી ઉડાવી મજાક પછી થયું જોવા જેવું

એક અંગ્રેજે શીખની આવી ઉડાવી મજાક પછી થયું જોવા જેવું

 | 5:26 pm IST

બ્રિટનમાં ભારતીય મૂળના એક અબજોપતિ વેપારી રુબેન સિંહએ કેટલાંક દિવસ પહેલાં એક અગ્રેજની મજાકથી તેમણે બહુ ખરાબ લાગ્યું હતું, તેમણે તેને અલગ રીતે વળતર જવાબ આપ્યો હતો. યૂકેમાં AlldayPAના સીઈઓ અને ક્લોડિંગ બ્રાંડ Miss Attitudeના ફાઉન્ડર રુબેન સિંહએ એક અંગ્રેજએ તેમણી પાઘડીની મજાક ઉડાવતા તેમણે ‘બેન્ડેઝ’ કહ્યું હતું.

તેના પછી અંગ્રેજની આ મજાકનું રુબેન સિંહને બહુ ખરાબ લાગ્યું હતું અને તેમણે તે અંગ્રેજને ચેલેન્જ આપી હતી કે સાત દિવસની પાઘડીને રોલ્સ રોયસ સાથે મેચ કરશે.

તેમણે આ ચેલેન્જ કરીને પણ બતાવી. તેમણે પાઘડીના અપમાનનો જવાબ આપવા માટે સાત દિવસ માટે સાત કલરની રોલ્સ રોયસને તે કલરની પાઘડી સાથે મેચિંગ કરી. તેમણા અનુસાર, તેમણી પાઘડી તેમણો તાજ છે, તેમણે તેનો ગર્વ છે.

સમગ્ર વિશ્વમાં અબજોપતિમાં સામેલ રુબેલ સિંહએ નાની ઉંમરમાં પોતાના કપડાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને 90ના દશકમાં તેમણો બિઝનેસ સફળ થયો હતો પરંતુ વચ્ચે થોડો ખરાબ સમય પણ આવ્યો હતો. આ ખરાબ સમયને પાર કરીને આજે રુબેન સિંહનો યૂકેમાં અબજોપતિ છે.