sometimes giving romantic poses hardik pandya with Nataša Stanković on beach
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • IPL 2021: હાર્દિક પંડ્યાની પત્ની અને દીકરા સાથેના Pics આવ્યા સામે, આ રીતે કર્યો એન્જોય

IPL 2021: હાર્દિક પંડ્યાની પત્ની અને દીકરા સાથેના Pics આવ્યા સામે, આ રીતે કર્યો એન્જોય

 | 10:55 am IST
  • Share

IPL 2021 નો બીજો તબક્કો માત્ર 1 દિવસ પછી શરૂ થવાનો છે. આ માટે ખેલાડીઓ સખત મહેનત કરી રહ્યા છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પરંતુ મેચ પહેલા ખેલાડીઓ થોડો આરામ કરતા જોવા મળે છે. હાર્દિક પંડ્યા છેલ્લા 2 મહિનાથી પત્ની અને બાળકથી દૂર હતો. પરંતુ તાજેતરમાં તે તેના પરિવારને મળ્યો અને નતાશા સ્ટેન્કોવિક અને અગસ્ત્ય સાથે ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયા બાદ એન્જોય કરી રહ્યો છે.

મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPLના બીજા તબક્કા માટે છેલ્લા કેટલાક દિવસોથી અબુ ધાબીમાં છે. દરમિયાન, ગુરુવારે, તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પરિવાર સાથે કેટલીક આરામદાયક ક્ષણો વિતાવતો જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરતા હાર્દિકે એક દિલ ઇમોજી શેર કરી અને લખ્યું – ‘મારા બાળકો.’ પહેલા ફોટામાં હાર્દિક તેના પુત્ર અગસ્ત્યને હવામાં ઉછાળતો જોવા મળી રહ્યો છે. તો આવો જોઇએ તસવીરો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો