Sometimes in bathtub, sometimes her self 'kissing' Neha kakkar jinke-liye-song-unseen-pictures
  • Home
  • Featured
  • ક્યારેક બાથટબમાં તો ક્યારેક પોતાને જ ‘કિસ’ કરતી જોવા મળી નેહા કક્કર, તસવીરો પરથી નહીં હટે તમારી નજર

ક્યારેક બાથટબમાં તો ક્યારેક પોતાને જ ‘કિસ’ કરતી જોવા મળી નેહા કક્કર, તસવીરો પરથી નહીં હટે તમારી નજર

 | 8:59 am IST

સિંગર નેહા કક્કર તેના સોન્ગની સાથે ફેશનને લઇને પણ ચર્ચામાં રહે છે. હાલમાં નેહાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટમાં હિટ મ્યુઝિક વીડિયો જીનકે લિયેની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જેમા તે એક સુંદર ગાઉન ડ્રેસમાં જોવા મળી રહી છે. મિનિમલ મેકઅપ, ઓપન હેર તેના લુકને પરફેક્ટ બનાવે છે. નેહા બાથટબમાં સૂઇ છે તો તેની પાસે ઉભી રહીને કાતિલાના અંદાજમાં પોઝ આપી રહી છે. કેટલીક તસવીરો જમીન પર સૂતેલી જોવા મળી રહી છે.

આ તસવીરોને શેર કરી નેહાએ લખ્યું જિનકે લિએ સે મારી કેટલીક ગમતા લુક્સ. વીડિયોમાં તમાનો ગમતો લુક કયો છે. આ તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ થઇ ગઇ હતી લોકો તેની આ તસવીરોના ખૂબ વખાણ કરી રહ્યા છે. તો આવો જોઇએ તેની કેટલીક સુંદર તસવીરો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન