દર્શન કરો શ્વેત શૃંગારમાં આભુષિત સોમેનાથ મહાદેવના Video - Sandesh
  • Home
  • Videos
  • દર્શન કરો શ્વેત શૃંગારમાં આભુષિત સોમેનાથ મહાદેવના Video

દર્શન કરો શ્વેત શૃંગારમાં આભુષિત સોમેનાથ મહાદેવના Video

 | 3:17 pm IST

શ્રાવણમાસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનું આગવું મહત્વ હોય છે. ત્યારે શ્રાવણના છેલ્લા દિવસોમાં મહાદેવની કૃપા પ્રાપ્તી માટે માનવમહેરામણ ઉમટ્યું છે. દરરોજ સોમનાથ દાદાને અલગ અલગ શણગારથી સજાવવામાં આવે છે. આજ રોજ 251 કિલો શ્વેત પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો.  શ્વેત શૃંગારમાં આભુષિત સોમેશ્વર મહાદેવ દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા.