સોમનાથ મંદિરમાં આજે શિવરાત્રીની આરતીનો જુઓ Video - Sandesh
  • Home
  • Videos
  • સોમનાથ મંદિરમાં આજે શિવરાત્રીની આરતીનો જુઓ Video

સોમનાથ મંદિરમાં આજે શિવરાત્રીની આરતીનો જુઓ Video

 | 9:07 am IST

આજે મહાશિવરાત્રીના પર્વે શિવનગરી સોમનાથમાં ભક્તો સવારથી જ દર્શન કરવા ઉમટ્યા છે.યા બમ બમ ભોલેના નાદ સાથે ભક્તોએ ભોલેનાથના દર્શન કર્યા હતા. સોમનાથ દેશના 12 જ્યોર્તિલિંગમાંનું એક છે. જેથી અહી શિવરાત્રિનો મહિમા વધી જાય છે. પૌરાણિક એવા આ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે. ત્યારે સોમનાથમા સવારે થયેલી આરતીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, જુઓ.