Video : જાણો પુત્રદા એકાદશીની અદ્દભુત ગાથા વિશે - Sandesh
NIFTY 10,454.20 +23.85  |  SENSEX 34,480.67 +135.76  |  USD 68.3075 -0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : જાણો પુત્રદા એકાદશીની અદ્દભુત ગાથા વિશે

Video : જાણો પુત્રદા એકાદશીની અદ્દભુત ગાથા વિશે

 | 5:34 pm IST

એક વખત યુધિષ્ઠિરે ભગવાન વિષ્ણુને પોષ સુદ એકાદશીનું મહત્વ વિષે પુછયુ હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને ઉત્તર આપ્યો કે પોષ સુદ એકાદશીને પુત્રદા એકાદશી તરીખે ઓળખવામાં આવે છે.

આ દિવસે વ્રત કરવાનો અનોખો જ મહિમા રહેલો છે. આ પર્વ સાથે એક સુંદર શાસ્ત્રોક્ત કથા પણ જાડાયેલી છે. જે કથાનું શ્રવણ કરવાથી વાયપેયી યજ્ઞ જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.