Sonal Chauhan Share a Hot Pic on social media
  • Home
  • Featured
  • સોનલે શેર કર્યાં એકદમ બોલ્ડ PHOTOS, સોશિયલ મીડિયા પર હોટનેસ જોઈ ફેન્સ બેકાબુ થયાં!

સોનલે શેર કર્યાં એકદમ બોલ્ડ PHOTOS, સોશિયલ મીડિયા પર હોટનેસ જોઈ ફેન્સ બેકાબુ થયાં!

 | 5:40 pm IST

16 મેના રોજ જન્મેલી અભિનેત્રી સોનલ ચૌહાણે હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરુર’ થી કારકિર્દીની શરૂઆત કરી હતી. સોનલ ઉત્તર પ્રદેશના રાજપૂત રાજવી પરિવારની છે. સોનલને પત્રકારત્વમાં રસ હતો, તેમણે દિલ્હીની ગાર્ગી કોલેજમાંથી માસ કમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો. આજકાલ સોનલ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે.

2008માં સોનલને ‘જન્નત’ માટે ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવી હતી. સોનલ સૌ પ્રથમ હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરુર’ માં જોવા મળી હતી. સોનલ ચૌહાણના એક પ્રશંસકે તેમને તેમના 28માં જન્મદિવસ પર 8000 લાલ ગુલાબ મોકલ્યા હતા. ફેને પોતાના આ ગુલાબ મોકલ્યા અને તેનું નામ પણ જાહેર કર્યુ નહીં. હવે હાલમાં સોનલના હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ અહીં આ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન