નાનકડી પેન્ટ અને હોટ ટોપમાં અભિનેત્રીએ શેર કરી તસવીરો, જોઇને કહેશો વાહ ‘જન્નત’
January 15, 2021 | 11:18 am IST
વર્ષ 2008માં રિલીઝ થયેલી ઇમરાન હાશમીની ફિલ્મ જન્નતની(jannat) અભિનેત્રી સોનલ ચૌહાણ (Sonal chauhan)તમને યાદ હશે આજકાલ તે મોટા પડદા પર જોવા મળતી નથી પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા (Social Media )પર તે તેની બોલ્ડ તસવીરો અપલોડ કરે છે જે થોડીક જ ક્ષણોમાં વાયરલ થઇ જાય છે. હાલ સોનલ એક વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. જે ચર્ચાનુ કારણ બની છે. તો આવો જોઇએ તેની બોલ્ડ તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન