Sonali Raut Shared Her New Bold Photo Shoot
  • Home
  • Featured
  • Photos: સોનાલી રાઉતે શેર કરી બ્રાલેસ તસવીરો, જોઇને વળી જશે પરસેવો

Photos: સોનાલી રાઉતે શેર કરી બ્રાલેસ તસવીરો, જોઇને વળી જશે પરસેવો

 | 5:14 pm IST

બોલીવુડ અભિનેત્રી સોનાલી રાઉતે તાજેતરમાં એક ફૉટોશૂટ કરાવ્યું છે. આમાં તે ઘણી જ હૉટ લાગી રહી છે. આ બૉલ્ડ તસવીરોને સોનાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. સોનાલી પોતાની હૉટ એન્ડ બૉલ્ડ તસવીરોનાં કારણે સતત ચર્ચામાં રહે છે.

શેર કરવામાં આવેલી તસવીરોમાં સોનાલી બ્રાલેસ થઇને બ્લેજરમાં પોઝ આપી રહી છે. તો ઘણી તસવીરોમાં તે ન્યૂડ થઈને બેડ પર બેસીને પોઝ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે સોનાલી બોલીવુડ ફિલ્મો ‘એ એક્સપોઝ’ અને ‘ગ્રેટ ગ્રાંડ મસ્તી’માં કામ કરી ચુકી છે.

સોનાલીને સૌથી વધુ સ્ટારડમ ‘બિગ બૉસ’ હાઉસમાં મળ્યું હતુ. સોનાલી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે અને અવાર-નવાર પોતાની બૉલ્ડ અને હૉટ તસવીરો શેર કરતી રહે છે. વર્ષ 2010માં સોનાલી કિંગફિંશર કેલેન્ડર મૉડલ માટે પસંદ થઈ હતી જે દરેક મૉડલનું સપનું હોય છે. સોનાલી રાઉત પોતાની બૉલ્ડનેસનાં કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોનાલી રાઉત ‘બિગ બૉસ- 8’માં સ્પર્ધક રહી ચુકી છે.