Sonam Kapoor in Golden Gown in Deep Neck shared Pics
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફેશન સેન્સ માટે જાણીતી સોનમે શેર કર્યા Pics, જોઇને ઉડી જશે પતિ આનંદ અહુજાના હોશ

ફેશન સેન્સ માટે જાણીતી સોનમે શેર કર્યા Pics, જોઇને ઉડી જશે પતિ આનંદ અહુજાના હોશ

 | 9:12 am IST
  • Share

અભિનેત્રી સોનમ કપૂર ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફેશન સેન્સ માટે જાણીતી છે. સોનમ એક અભિનેત્રી છે જે હંમેશાં તેના લુક સાથે પ્રયોગ કરે છે. તાજેતરમાં જ સોનમે તેના ઇન્સ્ટા પર તેના લેટેસ્ટ ફોટોશૂટના ફોટા શેર કર્યા છે. આ ફોટોશૂટમાં ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે.. સોનમે તેના ફોટોશૂટ માટે સ્ટીફન રોનોલ્ડ પેરિસ કલેક્શનમાંથી એક સુંદર ગાઉન પસંદ કર્યું હતું.

લુકની વાત કરીએ તો સોનમ ગોલ્ડન કલરનો ગાઉન પહેરેલી જોવા મળી હતી. આ ગાઉન ડીપ નેક સાથે ફુલ સ્લીવ્સનું હતું. આ સાથે તેણે બ્લેક કલરનો બેલ્ટ પહેર્યો છે. આની સાથે ગળામાં ભારે સોનેરી ભરતકામ હતું. સોનમે તેના લુકને મિનિમલ મેકઅપ, રેડ લિપસ્ટિક, સ્મોકી આઈ મેકઅપ સાથે કમ્પલિટ કર્યો છે. આ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન