સોનમ-આનંદનાં લગ્નમાં પહોંચ્યા આ બોલિવુડ સ્ટાર્સ, અનિલ કપૂરે કર્યું સ્વાગત - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સોનમ-આનંદનાં લગ્નમાં પહોંચ્યા આ બોલિવુડ સ્ટાર્સ, અનિલ કપૂરે કર્યું સ્વાગત

સોનમ-આનંદનાં લગ્નમાં પહોંચ્યા આ બોલિવુડ સ્ટાર્સ, અનિલ કપૂરે કર્યું સ્વાગત

 | 1:01 pm IST

સોનમ કપૂર અને આનંદ આહૂજાનાં લગ્ન 8 મેનાં રોજ મુંબઇમાં થવા જઇ રહ્યા છે. આ લગ્નમાં બોલિવુડની એક પછી એક જાણીતી હસ્તિઓ પહોંચી રહી છે. બેટીનાં લગ્નમાં અનિલ કપૂર મહેમાનોનાં સ્વાગત માટે વેન્યૂ પર સૌથી પહેલા પહોંચી ગયા હતા.

આ ઉપરાંત અમિતાભ બચ્ચન તેમની દીકરી શ્વેતા બચ્ચન સાથે પહોંચ્યા હતા. જેક્વેલીન, અર્જુન કપૂર, અંશૂલા કપૂર, સંજય કપૂર પણ લગ્નસ્થળે પહોંચી ગયા છે.