Photos: સોનમનાં લગ્નની આ છે શાનદાર તસવીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: સોનમનાં લગ્નની આ છે શાનદાર તસવીરો

Photos: સોનમનાં લગ્નની આ છે શાનદાર તસવીરો

 | 3:43 pm IST

સોનમ કપૂર અને આનંદ આહૂજાનાં લગ્ન થઇ ચુક્યા છે. આ લગ્ન આ વર્ષનાં સૌથી મોટા લગ્ન છે. મહેંદીથી લઇને લગ્નમાં આવનાર મહેમાનો સુધીનાં ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ લગ્નમાં આવનાર બોલિવુડની અભિનેત્રીઓએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કરીના કપૂર, જ્હાન્વી કપૂર, કેટરીના કૈફ, જૈકલીન ફર્નાન્ડિઝ, કરિશ્મા કપૂર જેવી અભિનેત્રીઓ સુંદર આઉટફિટમાં નજર આવી હતી. રાની મુખર્જીએ ડિઝાઇનર સબ્યાસાચીનો પર્પલ વેલવેટ લહેંગો પહેર્યો હતો, પરતું દિવસનાં હિસાબે તે થોડોક ડાર્ક લાગી રહ્યો હતો.