'આનંદ' સાથે સોનમે કાપ્યો કેક, સેંથામાં સિંદૂર અને લાલ ચૂડામાં જામી 'Mrs, આહૂજા' - Sandesh
  • Home
  • Photo Gallery
  • ‘આનંદ’ સાથે સોનમે કાપ્યો કેક, સેંથામાં સિંદૂર અને લાલ ચૂડામાં જામી ‘Mrs, આહૂજા’

‘આનંદ’ સાથે સોનમે કાપ્યો કેક, સેંથામાં સિંદૂર અને લાલ ચૂડામાં જામી ‘Mrs, આહૂજા’

 | 5:59 pm IST

સોનમ કપૂરે 8 મેનાં રોજ પંજાબી વિધિથી આનંદ આહૂજા સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં બોલિવુડની જાણીતી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. સોનમનાં માસીનો દીકરો રણવીર સિંહ પણ લગ્નમાં ઉપસ્થિત રહ્યો હતો. લગ્ન પછી સોનમે પતિ સાથે કેક કાપી હતી. સોનમ કપૂર સિંદૂર અને ચૂડામાં ઘણી જ સુંદર લાગી રહી હતી. સોનમનાં લગ્નમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન પણ આવ્યા હતા. આમિર ખાન તેની પત્ની કિરણ ખેર અને દીકરા સાથે ઉપસ્થિત રહ્યો હતો. સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ તૈમૂર સાથે લગ્નમાં આવ્યા હતા.

8 મેનાં રોજ એટલે કે આજે હોટલ લીલામાં સોનમ અને આનંદનું રિસેપ્શન યોજવામાં આવશે.