Photos: સોનમ-આનંદે રિસેપ્શનમાં પાડી એકદમ હટકે Entry - Sandesh
NIFTY 11,443.10 +87.35  |  SENSEX 37,898.55 +253.65  |  USD 69.9425 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: સોનમ-આનંદે રિસેપ્શનમાં પાડી એકદમ હટકે Entry

Photos: સોનમ-આનંદે રિસેપ્શનમાં પાડી એકદમ હટકે Entry

 | 10:39 pm IST


બોલિવુડની અભિનેત્રી સોનમ કપૂરે મંગળવારના રોજ શીખ રીત રિવાજથી પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા. ત્યારબાદ સાંજે મુંબઇની ફાઇવ સ્ટાર હોટલ લીલામા એક વેડિંગ રિસેપ્શન રાખ્યું. સોનમ અને આનંદ આહુજાએ રિસેપ્શનમાં એકદમ હટકે એન્ટ્રી મારી હતી.