Pics: સોનમ-આનંદના રિસેપ્શનમાં પહોંચ્યા બોલિવુડ સેલેબ્સ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Pics: સોનમ-આનંદના રિસેપ્શનમાં પહોંચ્યા બોલિવુડ સેલેબ્સ

Pics: સોનમ-આનંદના રિસેપ્શનમાં પહોંચ્યા બોલિવુડ સેલેબ્સ

 | 10:11 pm IST


બોલિવુડની અભિનેત્રી સોનમ કપૂરે મંગળવારના રોજ શીખ રીત રિવાજથી પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા. ત્યારબાદ સાંજે મુંબઇની ફાઇવ સ્ટાર હોટલ લીલામા એક વેડિંગ રિસેપ્શન રાખ્યું. જેમાં બોલિવુડ સહિતની રાજકીય હસતીઓ પણ હાજર રહી.