Video : સોનમ કપૂરનો બોય ફ્રેન્ડ આનંદ આહુજા કોણ છે જાણી લો તમે પણ - Sandesh
NIFTY 10,537.30 -59.10  |  SENSEX 34,692.62 +-155.68  |  USD 68.1100 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : સોનમ કપૂરનો બોય ફ્રેન્ડ આનંદ આહુજા કોણ છે જાણી લો તમે પણ

Video : સોનમ કપૂરનો બોય ફ્રેન્ડ આનંદ આહુજા કોણ છે જાણી લો તમે પણ

 | 5:50 pm IST

સોનમના એક ક્લોઝ મિત્રએ જણાવ્યું છે કે વધુથી વધુ મહેમાન મુંબઇથી ફ્લાઇટમાં જશે પરંતુ આનંદ આહૂજાના પરિવારવાળા અને મિત્રો દિલ્લીથી જ પ્લાઇટમાં જશે. તમને જણાવી દઇએ કે આનંદ આહૂજા દિલ્લીનો રહેવાશી છે. દિલ્લીમાં તેનો મોટો બિઝનેસ છે તે પ્રખ્યાત અને લાઇફસ્ટાઇલ ઇન્ટરપ્રન્યોર છે.

આનંદ આહૂજા દેશના પહેલા શૂ સ્ટોરના ફાઉન્ડર છે. જે સ્ટોરનું નામ ‘વેઝ-નોન વેઝ’ છે. દિલ્લી બેસ્ડ ઘણાં ફેશન બ્રાન્ડના માલિક પણ છે. એટલું જ નહી આનંદ આહૂજા પોતાના ફેમિલી બિઝનસે શાહી એક્સપોર્ટસના એમડી છે. તેને પોતાની ભણતર દિલ્લીના અમેરિકન એમ્બેસીથી કરી છે. અમેરિકામાં આનંદ આહૂજાના અમેઝોન કંપનીમાં બતૌર પ્રોડક્ટ મેનેઝર પણ કામ કર્યું હતું.