બોયફ્રેન્ડ સાથે સોનમ કપૂરે કઈંક આવિરીતે કર્યું 2018નું સેલિબ્રેશન pics - Sandesh
NIFTY 10,528.35 +47.75  |  SENSEX 34,305.43 +112.78  |  USD 65.4900 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • બોયફ્રેન્ડ સાથે સોનમ કપૂરે કઈંક આવિરીતે કર્યું 2018નું સેલિબ્રેશન pics

બોયફ્રેન્ડ સાથે સોનમ કપૂરે કઈંક આવિરીતે કર્યું 2018નું સેલિબ્રેશન pics

 | 4:41 pm IST

બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે બોયફ્રેન્ડ આનંદ અહુજા સાથે પેરીસમાં ન્યૂયરનું સેલિબ્રેશન કર્યું હતું. આ પાર્ટીમાં બંને લવબર્ડ્સ સિવાય રિયા કપૂર અને બીજા ખાસ ફ્રેન્ડસ હાજર રહ્યા હતા. સોનમ કપૂરની બોયફ્રેન સાથે પાર્ટીના pics સોશિઅલ મીડિયામાં વાઈરલ થઇ ગયા છે. સોનમ-આનંદની આ તસવીરો તમને જણાવશે કે આ ન્યુયરમાં તેમણે એકબીજા સાથે કેટલું એન્જોય કર્યું છે.