થિયેટર્સમાં Veere ફેન્સનો આવો 'madness' અંદાજ તમે જોયો?, વાયરલ થયો Video - Sandesh
NIFTY 10,839.60 +52.65  |  SENSEX 35,673.28 +189.81  |  USD 67.4325 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • થિયેટર્સમાં Veere ફેન્સનો આવો ‘madness’ અંદાજ તમે જોયો?, વાયરલ થયો Video

થિયેટર્સમાં Veere ફેન્સનો આવો ‘madness’ અંદાજ તમે જોયો?, વાયરલ થયો Video

 | 12:55 pm IST

વીરે દી વેડિંગ ફિલ્મની બોક્સમાં શાનદાર કમાણી યથાવત છે ફિલ્મે રિલીઝના બીજા અઠવાડિયા સુધી દેશભરમાં 71.71 કરોડ તુપિયાની કમાણી કરી છે. રિલીઝના આટલા દિવસો પછી પણ વીરે દી વેડિંગને ફેન્સનો ભરપૂર પ્યાર મળી રહ્યો છે. ફિલ્મની સ્ટાર સોનમ કપૂરે વીરે માટે ફેન્સના મેડનેસનો એક વિડીયો પણ રિટ્વીટ કર્યો છે.

આ વિડીયોમાં વીરે દી વેડિંગ ફિલ્મઈ ફેન્સ હોલમાં ફિલ્મ સમાપ્ત થયા પછી તારીફા સોન્ગ પર જોરદાર ઠુમકા મારતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વિડીયોને શેર કરતા લખ્યું છે કે સાધારણ રીતે થિયેટરોમાં પુરુષોના ડાન્સ વિડીયો જોવા મળતા હતા પરંતુ વીરે દી વેડિંગે દેખાડી દીધું કે છોકરીઓ પણ આવી રીતે મોજ-મસ્તી કરી શકે છે.

ન ફક્ત દેશમાં પરંતુ વિદેશોમાં પણ વીરે દી વેડિંગનો ફીવર ખૂબ વધુ છે. વીરે દી વેડિંગના ઈન્સ્ટા પ્રોફાઈલમાં આ ફિલ્મની ન્યૂ જર્સીથી ફેન્સનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. લાલ રંગના ડ્રેસ કોડમાં પહોંચેલા આ બગર્લ ગેંગની ફિલ્મ માટે દીવાનગી વિડીયોમાં જોવા મળે છે.

વીરે દી વેડિંગ ફિલ્મને મુખ્ય રીતે મહિલા વર્ગ પસંદ કરતા નજરે પડે છે. મહિલાઓના જીવનના અલગ તબક્કાઓને દેખાડવામાં આવ્યા છે અને ફિલ્મ વર્ષમાં હિત ફિલ્મની લીસ્ટમાં પહોંચી ગઈ છે.