Sonam Kapoor Shared Bedroom Secretes
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનમ કપૂરે શેર કર્યા બેડરૂમ સીક્રેટ્સ, બેડરૂમમાં પસંદ છે ડર્ટી ટૉક્સ અને….

સોનમ કપૂરે શેર કર્યા બેડરૂમ સીક્રેટ્સ, બેડરૂમમાં પસંદ છે ડર્ટી ટૉક્સ અને….

 | 6:59 pm IST

બોલીવુડની સ્ટાઇલિશ એક્ટ્રેસ સોનમ કપૂર ફિલ્મોની સાથે સાથે પોતાના નિવેદનોને લઇને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સોનમ કપૂરે આનંદ આહૂજા અને પોતાના સંબંધને લઇને ઘણા ખુલાસાઓ કર્યા હતા. સોનમ કપૂરે ‘ફિટ અપ વિથ સ્ટાર્સ’માં બેડરૂમ સીક્રેટ્સ શેર કર્યા હતા.

અનિતા શ્રોફ અડજાણીયાનાં ટૉક શૉમાં સોનમ કપૂરે જણાવ્યું કે તે પોતાના વ્યક્તિગત જીવનમાં ઘણી જ ખુશ છે અને તે તેને ઘણી જ એન્જોય કરી રહી છે. શૉમાં સોનમે જણાવ્યું કે તે રાત્રે પોતાના બેડરૂમની લાઇટ ક્યારેય બંધ રાખતી નથી. તેને લાઇટ ચાલુ રાખવી જ પસંદ છે. સોનમે શૉમાં એ પણ જણાવ્યું કે તેને બેડરૂમમાં શું પસંદ છે. બેડરૂમ સીક્રેટને લઇને જ્યારે સોનમને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, “મને એક્સાઇટેડ કરવા માટે ફૉરપ્લેથી વધારે ડર્ટી ટૉક્સ પસંદ છે.” સાથે જ તેણે જણાવ્યું કે તેને હેન્ડ જૉબ જરા પણ પસંદ નથી.

સોનમે એ પણ ખુલાસો કર્યો કે આનંદે પહેલા તેને તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે સેટ કરવાના પ્રયત્ન કર્યા હતા. પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને એટલા નજીક આવી ગયા કે બંનેને એકબીજાની આદત પડી ગઈ. ત્યારબાદ આનંદે ઘૂંટણે પડીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ. સોનમ કપૂર અત્યારે ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’માં વ્યસ્ત છે.