Cannesના રેડ કાર્પેટ પર છવાયો સોનમ કપૂરનો દેશી લુક, જુઓ PICS - Sandesh
NIFTY 10,517.45 +0.75  |  SENSEX 34,604.07 +-12.06  |  USD 67.9900 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Cannesના રેડ કાર્પેટ પર છવાયો સોનમ કપૂરનો દેશી લુક, જુઓ PICS

Cannesના રેડ કાર્પેટ પર છવાયો સોનમ કપૂરનો દેશી લુક, જુઓ PICS

 | 11:29 am IST

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે 8 મેં ના રોજ દિલ્હીનાં બિઝનેસમેન અને પોતાના બોયફ્રેંડ આનંદ આહૂજા સાથે પંજાબી રીતિ રિવાઝ સાથે લગ્ન કરી લીધા છે. લગ્નનાં પ્રસંગને ઇન્જોય કરી લીધા બાદ સોનમ Festival De Cannesમા શામેલ થવા માટે ફ્રેંચ રિવેરા પહોંચી ગઇ છે. સોમવારે સોનમ કપૂર વ્હાઇટ લહેંગામાં રેડ કાર્પેટ પર ઉતરી, દુલ્હનનાં ડ્રેસમાં સજેલ સોનમ પર આ લુક ખુબ જ મસ્ત લાગી રહ્યું છે.

તમને જણાવી દઇએ કે, સોનમ કપૂર પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, કંગના રનોટ Cannesના રેડ કાર્પેટ પર પોતાનો ઝલવો દેખાડી ચૂકી છે.

લગ્ન બ્દ સોનમ પોતાની પ્રથમ કાન અપીયરન્સમાં જગમગાતી આવી નજર, તેણે રાલ્ફ એન્ડ રૂસોનું વ્હાઇટ ડિઝાઇનર લહેંગો પહેર્યો હતો. પોતાના લુકને તેણે ચોપાર્ડનાં ઇયરિંગ્સથી કંપ્લેટ કર્યું હતું. સોનમનાં હાથોમાં લગ્નની મહેંદી સાફ નજર આવી રહી છે. સાથે જ વાળમાં લાગેલ આમ્રપાલીનો પરંદા તેના લુકને ખુબ જ સુંદર બનાવી રહ્યો હતો.