જોઈ લો, આવો છે સોનમ આનંદ આહુજાનો Wedding Album - Sandesh
  • Home
  • Photo Gallery
  • જોઈ લો, આવો છે સોનમ આનંદ આહુજાનો Wedding Album

જોઈ લો, આવો છે સોનમ આનંદ આહુજાનો Wedding Album

 | 4:02 pm IST

સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન આખરે રંગેચંગે પૂરા થયા હતા. હવે જલ્દી જ સોનમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા નીકળશે. સોનમના લગ્નમાં અનેક સુંદર મોમેન્ટ્સ જોવા મળ્યા હતા, જેના કારણે આ લગ્ન બોલિવુડ માટે બહુ જ ખાસ બનીને રહ્યા હતા. મુંબઈના લીલા હોટલમાં યોજાયેલ રિસેપ્શનમાં મોટી સંખ્યામા બોલિવુડ સ્ટાર્સ આવ્યા હતા ફેમિલીમાં કપૂર પરિવાર સાથે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, કૈટરીના કૈફ, રાની મુખરજી, વરુણ ધવન, માધુરી, જૂહી ચાવલા, શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, જેકી શ્રોફ, સુનિલ શેટ્ટી અને તેની દીકરી આથિયા શેટ્ટી, શત્રુધ્ન સિન્હા તેમના પત્ની, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય જેવા અનેક સ્ટાર્સ આવ્યા હતા.