Sonarika Bhadoria bewitching pictures viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સોનારિકાએ પીળી સાડીમાં ઈન્ટરનેટ પર આગ લગાવી, અભિનેત્રીએ શેર કર્યા બોલ્ડ PHOTOS

સોનારિકાએ પીળી સાડીમાં ઈન્ટરનેટ પર આગ લગાવી, અભિનેત્રીએ શેર કર્યા બોલ્ડ PHOTOS

 | 6:54 pm IST
  • Share

ટીવી ઈન્ડસ્ટ્રીમાં કેટલીય અભિનેત્રી છે જે નાના પડદા પર ભૂમિકા ભજવી ચૂકી છે. કોઈનું કેરેક્ટર સાદું તો કોઈનું ગ્લેમર. તો કોઈનો રોલ નેગેટિગ વહુનો પણ રહ્યો. શોમાં ભલે તે વધારે પડતી સાડીઓમાં જ જોવા મળતી હોય પરંતુ ટીવીની આ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં હોટ અને બોલ્ડ અવતારમાં જોવા મળતી હોય છે. એવી જ એક અભિનેત્રી છે સોનારિકા ભદોરિયા. સોનારિકાએ ઇન્સ્ટાગ્રામમાં પોતાના ફેન્સ માટે એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી હતી. તેમાં તેણે રેડ ઓફ શોલ્ડર ટોપ અને રિપ્ડ જીન્સ પહેર્યું હતું.

હાલમાં સોનારિકાની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે નાનકડાં કપડામાં જોવા મળી રહી છે. ટીવીની જાણીની અને સુંદર અભિનેત્રીમાંથી એક દેવો કે દેવ મહાદેવ ફેમ, સોનારિકા ભદૌરિયાની કેટલીક બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે. સોનારિકા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. તો જુઓ અહીં તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન