song from film danced by a couple video goes viral
  • Home
  • Featured
  • બંધ બારણેે આ દેશી કપલનો રોમેન્ટિક ડાન્સ ભારે ચર્ચામાં, લોકોએ વીડિયો જોઈ ધડાધડ શેર કર્યો!

બંધ બારણેે આ દેશી કપલનો રોમેન્ટિક ડાન્સ ભારે ચર્ચામાં, લોકોએ વીડિયો જોઈ ધડાધડ શેર કર્યો!

 | 11:44 am IST

ભારતીય સિનેમાની દુનિયામાં કિશન કનૈયા ફિલ્મની છબી ખૂબ મહત્વની છે. કારણ કે આ ફિલ્મમાં માધુરી દિક્ષિત અને અનિલ કપૂરે બધાનું ધ્યાન આકર્ષ્યું છે. મોટી વાત એ છે કે, આ મૂવીનાં ગીતો ખૂબ સારા અને લોકપ્રિય થયા છે. ફિલ્મનું એક સુપરહિટ ગીત કુછ હો ગયા ક્યા હો ગયા ખુબ ફેમસ થયું હતું. માધુરીને અનિલ કપૂરને પૂછે છે અને અનિલ કપૂર તેનો જવાબ આપી રહ્યો છે. આશા ભોંસલે અને મોહમ્મદ અઝીઝનું અનોખું ગીત હાલમાં સોશિયલ મીડિયા પર એક અજીબ કારણથી છવાઈ રહ્યું છે.

એક દેશી કપલ આ ગીત પર બંધ બારણે ડાન્સ કરી રહ્યું છે. દેખાવમાં મેદસ્વી લાગતું આ કપલ એક્ટિંગ સરસ કરી રહ્યું છે. હાલમાં તેનો આ વીડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ દેશી કપલ ખુબ ગમી રહ્યું છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન