Sophie Chaudhary Hot Photos Viral on Social Media
  • Home
  • Featured
  • બોલિવુડમાં નથી મોટું નામ, છતા સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરોથી લગાવી છે આગ

બોલિવુડમાં નથી મોટું નામ, છતા સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરોથી લગાવી છે આગ

 | 3:31 pm IST

સોફી ચૌધરી લાંબા સમયથી બોલિવુડમાં છે પરંતુ તેમ છતાં તેઓ કોઈ ખાસ મુકામ હાંસલ કરી ન શકી. તેમ છતા બોલિવુડની ફિલ્મી પાર્ટીઓમાં તેઓ સતત જોવા મળે છે. અને સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય છે. સોફી સમય-સમયથી પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. આ ફોટોઝ તેમના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. તમને બતાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર તેના 1.5 મિલિયન ફોલોવર્સ છે. સોફી ચૌધરી શાદી નં. 1, સ્પીડ, આ દેખે જરા, અલીબાગ અને વંસ અપોન એ ટાઇમ ઈન મુંબઈ જેવા ફિલ્મોમાં કામ કરી ચૂંકી છે. તો આવો જોઈએ તેની કેટલીક હોટ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન