Soundarya Sharma bewitching photoshoots viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લોકડાઉનમાં વાહ-વાહી કરવામાં આવી એ અભિનેત્રીએ ધૂમ મચાવી, બોલ્ડ તસવીરો ધડાધડ વાયરલ

લોકડાઉનમાં વાહ-વાહી કરવામાં આવી એ અભિનેત્રીએ ધૂમ મચાવી, બોલ્ડ તસવીરો ધડાધડ વાયરલ

 | 7:38 pm IST
  • Share

કોરોનાએ આખા વિશ્વમાં ભરડો લીધો છે ત્યારે અભિનેત્રી સૌંદર્ય શર્મા પણ લોસ એન્જલસમાં ફસાયેલી હતી. તેણે કોરોના વાયરસ મહામારી વચ્ચે ભારત પરત આવવા માટે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયનો સંપર્ક પણ કર્યો હતો. પછી લોકોને ભારત પરત લાવવા માટે મદદ કરી હતી. એ સમયે સૌંદર્ય ખુબ ચર્ચામાં આવી હતી.

અભિનેત્રીએ ત્યારે વાત કરી હતી કે, તેની એવી ઇચ્છા છે કે, જે લોકો મુશ્કેલીમાં હોય તેઓ પહેલા ઘરે પાછા જાય. સૌંદર્યાનું કહેવું છે કે-હું ચોક્કસપણે મારું ઘર અને લોકોને યાદ કરું છું, પરંતુ પ્રાથમિકતા મારી નથી. જે લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં છે અને તેઓને પાછા જવા દેવા જોઈએ. હાલમાં આ અભિનેત્રીના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે એકદમ હોટ અને બોલ્ડ લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન