બ્લેક બિકીનીમાં આ અભિનેત્રીએ તમામ હદ વટાવી, શેર કરી એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો
વર્ષ 2015માં આવેલી ફિલ્મ મેરઠિયા ગૈંગસ્ટર્સથી પોતાની એક્ટિંગના કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સૌંદર્યા શર્મા(Soundarya Sharma) પોતાની ફિટનેસને લઈ અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. જો કે તે સોશિયલ મીડિયા(Social Media) પર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ત્યાં તે કંઈક કઈક પોસ્ટ કરતી રહે છે. ત્યારે હાલમાં જ તેણે અમુક બોલ્ડ તસવીરો શેર કરી છે જે હવે ફેન્સ વચ્ચે ખુબ વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં તે એકદમ હોટ લાગી રહી છે. તેમાં તેનો બ્લેક બિકીની અવતાર જોવા મળી રહ્યો છે. ફેન્સ પણ તેનો આ અવતાર જોઈને માથું ખંજવાળવા લાગ્યા છે અને ફોટો શેર કરી રહ્યા છે. તેનું ફેન ફોલોઈંગ પણ જોરદાર હોવાના કારણે તે જે તસવીર શેર કરે એ તરત જ છવાઈ જતી જોવા મળે છે. ત્યારે જુઓ અભિનેત્રીની આ નવી તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન