south actress namitha join bjp here are lesser know facts
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ભાજપનો હાથ થામનારી અભિનેત્રીએ બાહુબલીના ‘કટપ્પા’ સાથે આપ્યા છે અભદ્ર સીન

PHOTOS: ભાજપનો હાથ થામનારી અભિનેત્રીએ બાહુબલીના ‘કટપ્પા’ સાથે આપ્યા છે અભદ્ર સીન

 | 3:28 pm IST

ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની હાજરીમાં તમિલ ફિલ્મોની જાણીતી અભિનેત્રી નમિતા બીજેપીમાં સામેલ થઈ ગઈ છે. શનિવારનાં એકદિવસીય પ્રવાસ પર ચેન્નઈ પહોંચેલા નડ્ડાએ અભિનેત્રી નમિતાને પાર્ટીની સભ્યતા અપાવી છે. આ દરમિયાન મોટી સંખઅયામાં પાર્ટી કાર્યકર્તા હાજર હતા.

નમિતાએ 2002માં તેલુગુ ફિલ્મની શરૂઆત કરી હતી. નમિતા તેના બોલ્ડ પાત્રો માટે જાણીતી છે. આટલું જ નહીં તેણે તેના પિતાની ઉંમરના હીરો સાથે આવા બોલ્ડ સીન્સ પણ કર્યા છે. નમિતાએ સત્યરાજ એટલે કે બાહુબલીના કટપ્પા સાથે ફિલ્મ ‘ઇંગ્લિશકરણ’માં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા.

અભિનેત્રી નમિતા ‘બિલ્લા’, ‘ઇંગ્લિશકરન’, ‘જગન મોહિની’ જેવી ફિલ્મોમાં પ્રમુખ ભૂમિકા નીભાવી ચૂકી છે. નમિતાએ વર્ષ 2001માં ‘મિસ સૂરત’નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. તે 2002માં ‘મિસ ઇન્ડિયા’ની રનરઅપ પણ રહી હતી. નમિતાની સાઉથમાં ફેન ફૉલોઇંગ છે અને આ જ કારણ છે કે બીજેપી તેના દ્વારા ત્યાં પોતાની ઉપસ્થિતિ મજબૂત બનાવવા ઇચ્છે છે. તો જુઓ આ અભિનેત્રીના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન